Important Updates
ખેલ સહાયક માટે શાળા પસંદગી તારીખ 09/07/2025 17:00 કલાકથી તારીખ 13/07/2025 ૨૩:૫૯ કલાક સુધી ભરતીના પોર્ટલ પરથી કરી શકશે.
ખેલ સહાયક માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક માટે પ્રોવિઝનલ મેરીટ યાદી જાહેર કરેલ છે .
ખેલ સહાયક માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક માટે ઉમેદવારો તારીખ 29/05/2025 ર૩:પ૯ કલાક સુધી ઓનલાઈન અરજી કરી શકશે.